મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વૈશિષ્ટિકૃત

Instant nasta bread pakora recipi

                             Bread pakora  આજ આપડે ચા સાથે ખાઈ શકાય એવા બ્રેડ પકોરા બનાવીશું જે ઘરે જ સામગ્રી માંથી બને. સામગ્રી : બ્રેડ 12 નંગ ચણા નો લોટ પાણી જરૂર મુજબ તેલ તળવા માટે  ચટણી માટે : 1કપ પાલક ના પાન 1 કપ ધાણા લીલા 3 થી 4 નંગ લીલા મરચા લીંબુ 1tsp ખાંડ 1tbsp મીઠુ સ્વાદ મુજબ ગરમ મસાલો 1/2 ટી સ્પૂન  સ્ટફિંગ માટે : પનીર રીત : 1) સૌ પ્રથમ  મિક્સર જાર માં ચટણી ની સામગ્રી લઇ પીસી લેવું. 2) હવે ચણા ના લોટ માં મીઠુ, લાલ મરચું પાવડર, થોડીક હળદર પાણી નાખી બેટર બનાવી લેવું. 3) હવે બ્રેડ સ્લાઈસ લઇ તેના પર ચટણી લગાવી પનીર ખમણી લેવું. 4) બીજી બ્રેડ સ્લાઈસ લઇ તેના પર મૂકી ક્રોસ માં કટ કરી ચણા ના લોટ ના બેટર  માં બોલી ને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તાલિ લેવા. 5) ગરમા ગરમ સોસ, ગ્રીન ચટણી સાથે સર્વ કરવું  નોટ : એમાં તમે પનીર સાથે ચીઝ પણ લઇ શકો.

નવીનત્તમ પોસ્ટ્સ

Gujrati lapsi ( kansar)